Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીને લઇને પ્રધાનમંત્રીએ યુવામતદારોને મજબૂત લોકશાહી માટે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજી, રાહુલ ગાંધી, મમતા બેનરજી, શરદ પવાર, માયાવતી અખિલેશ યાદવ તેજસ્વી યાદવ ,એમ.કે.સ્ટાલિન સહિત અનેક નેતાઓ, અભિનેતાઓ, આધ્યાત્મિક ગુરુ, રમતવીરો, ઉદ્યોગપતિઓ, પત્રકારોને 2019ની લોકસભા ચૂંટણીમાં, વિક્રમજનક મતદાન કરાવવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આજે યુવામતદારોને મજબૂત લોકશાહી માટે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ જનતાને ચાર પ્રકારની અપીલ કરી છે. જેમાં પીએમે લોકોને મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી લેવા. મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા. તેમજ ચૂંટણીની તારીખો પ્રમાણે સમજી વિચારીને પોતાના કામકાજના કાર્યક્રમો નક્કી કરવા અને મતદાન કરવા માટે અન્યને પણ પ્રેરિત કરવા અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજી, રાહુલ ગાંધી, મમતા બેનરજી, શરદ પવાર, માયાવતી અખિલેશ યાદવ તેજસ્વી યાદવ ,એમ.કે.સ્ટાલિન સહિત અનેક નેતાઓ, અભિનેતાઓ, આધ્યાત્મિક ગુરુ, રમતવીરો, ઉદ્યોગપતિઓ, પત્રકારોને 2019ની લોકસભા ચૂંટણીમાં, વિક્રમજનક મતદાન કરાવવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply