Skip to main content
Settings Settings for Dark

ભારતે એન્ટી-ટેન્ક ગાઇડેડ, નાગ મિસાઈલનું સફળતાપૂર્વક અંતિમ પરીક્ષણ કર્યું

Live TV

X
  • ભારતે આજે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા બનાવામાં આવેલી નાગ, એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલનું અંતિમ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

    ભારતે આજે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા બનાવામાં આવેલી નાગ, એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલનું અંતિમ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ પરીક્ષણ આજે સવારે રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું હતું. નાગ, એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલના પરીક્ષણ પહેલા ડીઆરડીઓ દ્વારા હેલિકોપ્ટર લોન્ચ સ્ટેન્ડ-ઓફ એન્ટી ટેન્ક મિસાઈલ (એસએએનટી)નું પરીક્ષણ બાલાશોર ટેસ્ટિંગ રેન્જ ઓડિશામાં 19 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. 
    નાગ એન્ટી ટેન્ક મિસાઇલ ભારતીય સેનામાં સમાવેશ માટે તૈયાર છે. આ મિસાઈલએ 10 સફળ પરીક્ષણ પૂર્ણ કર્યા છે અને દરેક પરીક્ષણમાં મિસાઈલ લક્ષ્ય શોધે છે અને પછી તેને નિશાનો બનાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2024 Max Temp : °C Min Temp : °C
apply