Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના ઉત્સવમાં વીડિયો કોન્ફરન્સથી સામેલ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહાછઠના પ્રસંગે કોલકાતામાં થનારી દુર્ગપુજામાં વીડિયો કોન્ફરન્સથી સામેલ થયા હતા. તેમણે દુર્ગા પૂજા બાદ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા વિના ભારતનું અસ્તિત્વ અધુરૂ છે. દુર્ગા પૂજા ભારતની નારી શક્તિના સન્માનનું પ્રતિક છે અને તે દરેક પરિસ્થિતિમાં સંઘર્ષ સામે કઈ રીતે લડવું તે શીખવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દેશની આઝાદી માટે પશ્ચિમ બંગાળના લડવૈયાઓએ આપેલા બલિદાનને તેમના કામોને યાદ કરી પશ્ચિમ બંગાળની ભૂમિને વંદન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply