Skip to main content
Settings Settings for Dark

ભારત ચીન અને રશિયા વચ્ચે આજે ત્રિપક્ષીય વાર્તા, વિદેશમંત્રી એસ. જયશંકર લેશે ભાગ

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસના પ્રવાસ માટે રશિયા પહોંચ્યાં છે.રશિયા પહોંચેલા રક્ષામંત્રીનું રશિયાના મેજર જનરલ., અને રશિયામાં ભારતના રાજદૂતે સ્વાગત કર્યું હતું. ત્યારે આજે ભારત અને ચીન વચ્ચે વાસ્વિક નિયંત્રણ સીમા રેખા પર ચાલી રહેલા તણાવ ગ્રસ્ત માહોલને લઈને ભારત ચીન અને રશિયા વચ્ચે આજે ત્રિપક્ષીય વાર્તા આજે યોજાશે. વિદેશમંત્રી એસ. જયશંકર પોતાના સમક્ક્ષ ચીન અને રશિયાના વિદેશમંત્રી સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં વાતચીત કરશે.ગલવાન ઘાટીની ઘટના બાદ ભારત અને ચીનના વિદેશમંત્રી પહેલી વખત સામ સામે હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply