રક્ષામંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસના પ્રવાસ માટે રશિયા પહોંચ્યાં
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસના પ્રવાસ માટે રશિયા પહોંચ્યાં છે.રશિયા પહોંચેલા રક્ષામંત્રીનું રશિયાના મેજર જનરલ., અને રશિયામાં ભારતના રાજદૂતે સ્વાગત કર્યું હતું.
જો કે, ગઈકાલે ભારતમાંથી રશિયા રવાના થતાં પહેલાં રાજનાથ સિંહે એક ટ્વિટ સંદેશમાં પોતાના પ્રવાસ વિશે માહિતી આપી હતી અને આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે., તેમની આ ત્રણ દિવસીય યાત્રાથી બંને દેશો વચ્ચે રક્ષા અને રણનીતિક ભાગીદારીને વધુ મજબુત કરવા અંગે વાતચીત કરવાનો અવસર મળશે. રક્ષામંત્રીએ ઉમેર્યું હતું કે, તેઓ મોસ્કોમાં સોવિયેત વિજયની 75મી વર્ષગાંઠ પર આયોજીત સૈન્ય પરેડમાં પણ ભાગ લેશે
