Skip to main content
Settings Settings for Dark

ભારત-ચીન વિવાદ મામલે આવતીકાલે કમાન્ડર સ્તરની બેઠક

Live TV

X
  • અગાઉ એલએસી પર માલ્દો ખાતે બે વાર થઇ ચૂકી છે વાતચીત.

    ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં તણાવની સ્થિતિ દૂર કરવા માટે આવતીકાલે લેફ્ટેનેન્ટ જનરલ સ્તરની બેઠક કરશે. આ બેઠકમાં સંવેદનશીલ ક્ષેત્રમાં સેના વચ્ચે થઈ રહેલ અથડામણને દૂર કરવાના પ્રયત્નોને અંતિમ રૂપ આપવામાં આવશે.

    આ બેઠક ચુશૂલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય ક્ષેત્રમાં થશે. બેઠક સવારે 10.30 વાગ્યે થાય તેવી શક્યતા છે. ભારતીય ટીમનું નેતૃત્વ 14મી કોરના કમાન્ડર લેફ્ટેનેન્ટ જનરલ હરેન્દર સિંહ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply