Skip to main content
Settings Settings for Dark

આસામ બાદ બિહારમાં પણ પૂરની સ્થિતિ,મહાનંદા નદી ભયજનક સપાટીએ પહોંચી

Live TV

X
  • મ્યુનિસિપલ કમિશ્નર મિનેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, શહેરની ગટરોની સફાઈનું કામ સતત ચાલી રહ્યું છે અને ડ્રેનેજ સિસ્ટમમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે.

    આસામ બાદ બિહારમાં પણ હવે પૂરની સ્થિતિ સર્જાઈ છે. બિહારની મહાનંદા, કોશી અને ગંડક નદીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને પાણીની સપાટી ભયજનક સપાટી વટાવી ગઈ છે. ઉત્તર બિહાર અને સીમાંચલ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.

    નેપાળની બોર્ડરને લાગેલા વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી પગલાં લેવામાં આવ્યા છે. બિહારના કટિહાર જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના મુખ્યમાર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply