Skip to main content
Settings Settings for Dark

ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે એમ.ઓ.યુ. પર થયા હસ્તાક્ષર

Live TV

X
  • નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેમજ બાંગ્લાદેશ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે સહયોગ માટે પણ એક એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર થયા હતા

    ભારત-બાંગ્લાદેશ વચ્ચેના વ્યૂહાત્મ સંબંધોને સુદ્રઢ કરવા બંને દેશોએ આજે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. ફિલ્મ અને કન્ટેન્ટ શેરિંગ મુદ્દે પણ એક એમ.ઓ.યુ. પર  હસ્તાક્ષર થયા હતા. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેમજ બાંગ્લાદેશ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે સહયોગ માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર થયા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બંને દેશોએ ઓલ ઇન્ડિયા રેડિયો અને બાંગ્લાદેશ બેતાર વચ્ચે કન્ટેન્ટ એક્સચેન્જના મુદ્દે પણ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કન્ટેન્ટ શેરિંગ થતા બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત બનશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply