Skip to main content
Settings Settings for Dark

યૌન શોષણના આરોપી પ્રજવલ રેવન્નાની બેગ્લુરુના અંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કરાઈ ધરપકડ

Live TV

X
  • રેવન્ના એક વિડીયો કાંડના મુખ્ય આરોપી છે. તેમણે 26 એપ્રિલના રોજ ભારત છોડી દીધું હતું. તેમની પાસે રાજનૈતિક પાસપોર્ટ હોવાથી તેઓ ભારત છોડી જર્મની જતા રહ્યા હતા.

    યૌન શોષણના આરોપી પ્રજવલ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. ગત રાતે 12 વાગ્ચે અને 50 મિનીટની આસપાસ તેમની બેગ્લુરુથી ધરપકડ કરવામાં આવી છે. ગત રાત્રે જયારે તેમણે બેગ્લુરુના કેમ્પ ગોડા અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કર્યું ત્યારે જ તેમની ધરપકડ SIT દ્વારા કરવામાં આવી હતી. આજે કોર્ટમાં પ્રજવ્વલ રેવન્નાને હાજર કરવામા આવશે. 

    કર્નાટકથી હાસન સંસદીય ક્ષેત્રથી NDAના ઉમેદવાર રેવન્નાની હાલ JDS પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રેવન્ના એક વિડીયો કાંડના મુખ્ય આરોપી છે. તેમણે 26 એપ્રિલના રોજ ભારત છોડી દીધું હતું. તેમની પાસે રાજનૈતિક પાસપોર્ટ હોવાથી તેઓ ભારત છોડી જર્મની જતા રહ્યા હતા. કર્ણાટકમાં તેમના વિરોધ કરવામાં આવી રહેલ વિરોધ પ્રદર્શનમાં એક વિડીયો સંદેશ જાહેર કરી. તેઓ 31 મેના રોજ ભારત પરત ફરી રહે છે તેમ જણાવ્યું હતું. ગત દિવસોમાં ઇન્ટરપોલ દ્વારા રેવન્ના વિરુદ્ધ બ્લ્યુ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply