Skip to main content
Settings Settings for Dark

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બે દિવસની મુલાકાતે કોચી પહોંચશે

Live TV

X
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બે દિવસની મુલાકાતે કોચી પહોંચશે. રાજનાથ સિંહ આજે સાંજે સધર્ન નેવલ કમાન્ડ ખાતે હાઇડ્રો જહાજોની મુલાકાત લેવાના છે અને વિશ્વ હાઇડ્રોગ્રાફિક દિવસના ભાગ રૂપે નેવિગેશનલ ચાર્ટ રજૂ કરશે. નૌસેના અધ્યક્ષ એડમિરલ આર હરિકુમાર આ સમારોહમાં ભાગ લેશે. 

    સંરક્ષણ મંત્રી હાઈડ્રો ટ્રેનિંગ લઈ રહેલા વિદેશી તાલીમાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. આવતીકાલે, રાજનાથ સિંહ કોચીન શિપયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર, INS વિક્રાંતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેશે. ત્યારબાદ, રાજનાથ સિંહ નેવલ બેઝ ખાતે અત્યાધુનિક શિપ હેન્ડલિંગ સિમ્યુલેટરનું ઉદ્ઘાટન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply