Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા વર્ષથી ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે

Live TV

X
  • હિમાચલના ઉંચા શિખરો પર બરફવર્ષાનો દોર શરૂ થઇ ગયો છે. સોમવારે લાહોલ અને સ્પિતી જિલ્લામાં બરફવર્ષા થઇ હતી. તે સાથે જ ઠંડીનો પ્રકોપ વધવાનું શરૂ થઇ ગયું છે. બરફવર્ષા શરૂ થતાં અધિકારીઓએ પ્રવાસીઓને મનાલી તરફ રવાના કરવાનું શરૂ કર્યું હતું. ઉત્તરપ્રદેશના બરેલીમાં પણ શીતલહેરને કારણે ઠંડી ખુબ જ વધી ગઇ છે. ઉત્તરાખંડના પહાડો પર થઇ રહેલી બરફવર્ષાએ બરેલીમાં ઠંડી વધારી દીધી છે. બરેલીમાં ઠંડી વધતાં રેનબસેરામાં લોકોની સંખ્યા પણ વધી છે. જિલ્લા અધિકારીએ રેનબસેરામાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
    રાજ્યમાં નવા વર્ષથી ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગને અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.જેથી અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 10 થી 12 ડિગ્રી રહેવાની શક્યતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. ત્યારે લોકોએ હજુ પણ બે દિવસ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply