Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ આજે હૈદરાબાદમાં કેશવ મેમોરિયલ એજ્યુકેશનલ સોસાયટીના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું 

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે હૈદરાબાદમાં કેશવ મેમોરિયલ એજ્યુકેશનલ સોસાયટીના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે શિક્ષણના પાયાથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે..આપણે કન્યા શિક્ષણ ઉપર વિશેષ ભાર આપવાની જરુર છે..રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીની  મુલાકાત લીધી હતી અને  ભારતીય પોલીસ સેવાની 74મી આરઆર બેચના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કર્યું. હૈદરાબાદમાં મિશ્ર ધાતુ નિગમ લિમિટેડની વ્હાઇટ પ્લેટ મિલનું ઉદઘાટન પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂ પાંચ દિવસના તેલંગાણા પ્રવાસે છે. રાષ્ટ્રપતિએ શ્રી શૈલમ મંદિરની મુલાકાત કરીને ભગવાન મલ્લિકાર્જૂનની પૂજા પણ કરી હતી. તે પછી રાષ્ટ્રપતિએ પ્રસાદ યોજના હેઠળ પર્યટન સેવાનું પણ ઉદઘાટન કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply