Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવા માટે આજે અંતિમ દિવસ

Live TV

X
  • રાજ્યસભાની 24 બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજવાની છે

    રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવા માટે આજે અંતિમ દિવસ છે. રાજ્યસભાની 24 બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજવાની છે. જેમાં આંધ્ર પ્રદેશની ચાર, ગુજરાતની ચાર, રાજસ્થાનની ત્રણ, મધ્યપ્રદેશની ત્રણ, ઝારખંડની બે જ્યારે મણિપુર અને મેઘાલયની એક એક બેઠક માટે 19 જૂનના રોજ ચૂંટણી સવારે 9 થી 4 દરમિયાન યોજાશે. જ્યારે સાંજે પાંચ વાગે મતગણતરી હાથ ધરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply