Skip to main content
Settings Settings for Dark

રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન

Live TV

X
  • રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન

    રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે 4:50 વાગ્યે નિધન થયું છે. 5 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ફિલ્મસિટી સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે.

    પરિવારના સભ્યો, મિત્રો અને શુભેચ્છકો ફિલ્મ સિટીના નિવાસસ્થાને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપશે. જાણીતા ઉદ્યોગસાહસિક રામોજી રાવ કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. રામોજી રાવને આઇકોનિક મીડિયા બેરોન અને ફિલ્મ મોગલ કહેવામાં આવતા હતા. તેમનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply