Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત ઓમ શાંતિ રિટ્રીટ કેન્દ્રની મુલાકાત કરશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત ઓમ શાંતિ રિટ્રીટ કેન્દ્રની મુલાકાત કરશે. તે દરમિયાન તેઓ ,મુલ્ય આધારિત  સમાજના પાયાના રૂપમાં મહિલા, જેવા વિષય વસ્તુપર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત  રાષ્ટ્રપતિ - પરિવારને સશક્ત બનાવો - વિષયક એક અખિલ ભારતીય જાગૃતિ અભિયાનનું ઉદઘાટન પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply