Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 43 વ્યક્તિઓને જીવન રક્ષા પદક જાહેર કર્યા

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 43 વ્યક્તિઓને જીવન રક્ષા પદક જાહેર કર્યા છે. 7 લોકોને સર્વોત્તમ જીવન રક્ષા પદક, 8ને ઉત્તમ જીવન રક્ષા પદક અને 28 વ્યક્તિને જીવન રક્ષા પદકનો સમાવેશ થાય છે. 4 વ્યક્તિઓને મરણોત્તર પુરસ્કાર જાહેર કરાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આ જીવન રક્ષા પદક કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે આપવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply