રાષ્ટ્રપતિ પુડુચેરીમાં એસ્પાયરિંગ ફોર સુપરમાઈન્ડ ઈન ધી સિટી ઓફ કોન્સિયસનેસ પર આયોજિત કોન્ફ્રન્સનું કરશે ઉદ્દઘાટન
Live TV
-
રાષ્ટ્રપતિ પુડુચેરીમાં એસ્પાયરિંગ ફોર સુપરમાઈન્ડ ઈન ધી સિટી ઓફ કોન્સિયસનેસ પર આયોજિત કોન્ફ્રન્સનું કરશે ઉદ્દઘાટન, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના ચાર દિવસના દક્ષિણ ભારત પ્રવાસનો આજે અંતિમ દિવસ
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ દક્ષિણ ભારતના તામિલનાડુ અને પોંડેચેરીના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. રાષ્ટ્રપતિ આજે ઓરોવિલે પ્રદર્શની અને માતૃમંદિર જોવા જશે. તેઓ એસ્પાયરિંગ ફોર સુપરમાઈન્ડ ઈન ધી સિટી ઓફ કોન્સિયસનેસ' વિષય પર એક સંમેલનનું ઉદધાટન કરશે. આ સાથે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અરવિંદો આશ્રમની મુલાકાત લેશે. અગાઉ રાષ્ટ્રપતિએ ચેન્નાઇમાં મદ્રાસ યુનિવર્સિટીના 165મા દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું.
