રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથી પર દિલ્હીના રાજઘાટ પર સર્વધર્મ સભાનું આયોજન
Live TV
-
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 74મી પુણ્યતિથી પર શ્રધ્ધાસુમન અર્પિત કરી રહ્યાં છે. દિલ્હીના રાજઘાટ પર સર્વધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપિચા મોહનચંદ કરમચંદ ગાંધીની પુન્યતિથીને દર વર્ષે શહિદ દિવસના રૂપે મનાવવામાં આવે છે. બાપુ આજે આપણી વચ્ચે નથી પરંતું તેઓ દરેક દેશવાસીઓના મનમાં વસેલા છે. બાપુના વિચાર આજે પણ દુનિયામાં જીવંત છે. તે આ આદર્શોને યાદ કરવાનો દિવસ છે. જ્યારે મા ભારતીના આ મહાન સપુતે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે પોતાનું બલીદાન આપ્યું હતું. બાપુના આદર્શ એક સમૃધ્ધ અને કરૂણામય સમાજનું નિર્માણ કરવામાં સદૈવ માર્ગદર્શન કરતા રહેશે.
