Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 12 કલાકમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 12 કલાકમાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ અથડામણમાં પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે.જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર બડગામના ચરારે શરીફ વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કરના એક આતંકીને ઠાર માર્યો છે.આતંકી પાસેથી એક એકે-56 રાયફલ અને સંદિગ્ધ સામાન મળ્યો છે. અન્ય ઘટનામાં પુલવામાના નાયરા વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈસે મોહમદના ચાર આતંકવાદીઓને  ઠાર માર્યા છે.જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. આ અગાઉ શનિવારે આતંકીઓએ અનંતનાગમાં એક હેડ કોન્સ્ટેબલની હત્યા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply