Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે સવારે 11-30 કલાકે આકાશવાણીથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11-30 કલાકે આકાશવાણીથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કરશે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે,આ કાર્યક્રમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર તેમના સ્મરણ બાદ શરૂ થશે. તેનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શન નેટ વર્ક આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યુઝ ઓન એ.આઇ.આર મોબાઇલ એપ પર રજુ થશે. આકાશવાણી સમાચાર, દુરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ રહેશે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply