રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, પ્રિયંકા લડી શકે છે ચૂંટણી
Live TV
-
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠક ઉપરથી જીત મેળવી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠક ઉપરથી જીત મેળવી હતી. આથી તેમણે એક બેઠક છોડવી પડે તેમ છે. ત્યારે રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે તેવી શકયતાઓ છે. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગતા હતા. જોકે યૂડીએફમાં મુસ્લિમ લીગે વિરોધ કર્યો છે અને હવે મુસ્લિમ લીગ વાયનાડમાંથી પોતાનો જ ઉમેદવાર ઉતારવા માંગે છે.
