Skip to main content
Settings Settings for Dark

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કરી આર્થિક નીતિની જાહેરાત

Live TV

X
  • રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષની છેલ્લી અને છઠ્ઠી દ્વિમાસિક આર્થિક નીતી જાહેર કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં ઘટાડા અંગેના નિર્ણયો જાહેર કરાયા છે. કેન્દ્રીય બજેટ 2018-19 પછીની આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં પ્રમુખ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે મુજબ રેપોરેટ ૬ ટકા અને રીવર્સ રેપો રેટ ૫.૭૫ જે છે. તેને યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારી દર ૧ ટકા વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપોરેટમાં ૦.૨૫ ટકા ઓછો કરવામાં આવ્યો હતો જે બાદ રેપોરેટ ૬ ટકા થયો છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply