Skip to main content
Settings Settings for Dark

રિસર્ચ એન્ડ ઈનોવેશન ગ્રુપ અને G20 દેશોના સંશોધન મંત્રીઓની બેઠક આજે મુંબઈમાં શરૂ થશે

Live TV

X
  • બેઠકમાં G20 વિજ્ઞાન સહભાગીતા સાથે જોડાયેલા મંત્રી સ્તરીય ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવશે

    G20 અનુસંધાન અને નવાચાર પહેલ સમૂહ આર.આઈ.આઈ.જી. શિખર સંમેલન અને અનુસંધાન મંત્રીઓની બે દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરુ થઇ રહી છે. સમાન સમાજની માટે અનુસંધાન અને નવાચાર વિષય પર આ વર્ષે ભારતે કુલ પાંચ આર.આઈ.આઈ.જી.ની બેઠકની યજમાની કરી હતી.

    G20ના 29 સદસ્યોના અનુસંધાન મંત્રી, આમંત્રિત અતીતી દેશ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સહીત 100થી વધુ વિદેશી પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. બેઠકમાં G20 વિજ્ઞાન સહભાગીતા સાથે જોડાયેલા મંત્રી સ્તરીય ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવશે અને તેને અપનાવવામાં આવશે.

    મંત્રી સ્તરીય ઘોષણાપત્રનું અમલીકરણ ભારતમાં 2023માં G20ની અધ્યક્ષતા દરમિયાન ભારતના વિભિન્ન હિસ્સામાં આયોજિત બેઠકોની શ્રેણીમાં થયેલી G20ની આર.આઈ.આઈ.જી.ની ગતિવિધિઓની પરીનીતિનું પ્રતિક હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply