રીઝર્વ બેંકની નાણાં નીતિ સમિતિની આજથી યોજાનાર બેઠક આવતીકાલથી યોજાશે
Live TV
-
રીઝર્વબેંકની નાણાં નીતિ સમિતિની આજથી યોજાનાર બેઠક આવતીકાલથી યોજાશે.
સુપ્રસિદ્ધગાયીકા લતા મંગેશકરના નિધનને કારણે મહારાષ્ટ્ર સરકારે આજે જાહેર રજા જાહેર કરતા 7થી 9 સુધી યોજાનાર આ બેઠક હવે આવતીકાલથી 10 તારીખ સુધી યોજાશે.
