Skip to main content
Settings Settings for Dark

લદ્દાખની મુલાકાતે પહોંચેલા PM મોદીએ નીમૂમાં સિંધુ નદીની કરી પૂજા અર્ચના

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે લદ્દાખની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન નીમૂમાં સિંધુ નદીની પૂજા-અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સિંધુ નદીમાં ફૂલ અર્પણ કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ઓચિંતી લેહની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે લેહમાં 11,000 ફૂટ પર સ્થિત નીમુ ક્ષેત્રમાં આર્મી, એર ફોર્સ અને I.T.B.P.ના જવાનો અને અધિકારીઓ સાથે વાત ચીત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની, લેહ મુલાકાત દરમિયાન ,ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ,જનરલ બિપીન રાવત ,અને સેના પ્રમુખ ,એમ.એમ. નરવાણે પણ ,ઉપસ્થિત રહ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન, ઉત્તરી સેના કમાન્ડર, અને 14 કોર્પ્સ ના કમાન્ડરે ,લદ્દાખ ની ,વર્તમાન સ્થિતિ વિશે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ,માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply