Skip to main content
Settings Settings for Dark

લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે પાંચમા તબક્કાનું યોજાશે મતદાન

Live TV

X
  • લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે પાંચમા તબક્કાનું યોજાશે મતદાન

    લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા માટે છ રાજ્ય અને બે કેન્દ્રસાશિત પ્રદેશો માટે આવતીકાલે મતદાન થશે. જેમાં રાજનાથ સિંહ, પીયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની,  રાહુલ ગાંધી સહીત દિગ્ગજોનું ભાવી EVMમાં કેદ થશે. આ તબક્કાની 49 બેઠકોમાંથી 39 બેઠકો સામાન્ય,  7 બેઠકો SC, અને 3 બેઠકો ST માટે અરક્ષિત રાખવામાં આવેલ છે. આ તબક્કામાં 695 ઉમેદવારો મેદાને છે.  આ બેઠકોમાં ઉત્તરપ્રદેશની 14 બેઠકો, મહારાષ્ટ્રની 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 7 બેઠકો, બિહાર અને ઓડીશા ની 5 બેઠકો, ઝારખંડ ની 3 બેઠકો, જમ્મુ અને કાશ્મીરની એક અને લદ્દાખની 1 બેઠક પર મતદાન થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply