Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે થઈ જશે શાંત

Live TV

X
  • લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે થઈ જશે શાંત

    લોકસભાની ચૂંટણીને લઇને ચોથા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. મહત્વનું છે કે 13મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યોની 96 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીના  ચોથા  તબક્કામાં આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 8, બિહાર 5, ઝારખંડ  અને ઓડિશાની ચાર ચાર બેઠકો તથા જમ્મુ- કાશ્મીરની એક બેઠક પર  ચૂંટણી થવાની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply