Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ 

Live TV

X
  • લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજેથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ભારતીય ચૂંટણી પંચ આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે.ચૂંટણી પંચે ગઈકાલે કહ્યું હતું કે સામાન્ય ચૂંટણી-2024ના બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે.

    આ તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સિવાય આઉટર મણિપુરની એક સીટનો સમાવેશ થાય છે.

    બીજા તબક્ક માટે 4 એપ્રીલ સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે. પાંચ એપ્રીલે ઉમેદવારી પત્રકની ચકાસણી થશે અને 8 એપ્રીલ સુધી ઉમેદવારી પત્રક પરત લઇ શકાશે. બિહારની પ્રથમ તબક્કાની ચાર બેઠકો માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply