Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીનું આજે પરિણામ

Live TV

X
  • લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે આવી રહ્યા છે. થોડીવારમાં મતગણતરી શરૂ થશે. મતગણતરી સ્થળે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે દેશની લગભગ 55 પાર્ટીઓના 8360 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાં મતદાન થયું હતું. આજે લોકસભાની તમામ 543 બેઠકો પર મતદાનના પરિણામો આવી રહ્યા છે. 

    સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અગાઉ જ બિનહરીફ જીતી ચૂક્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યાની આસપાસ EVM મતોની ગણતરી કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 જૂને જાહેર કરવામાં આવ્યા છે.

    મત ગણતરીની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી માટે દેશભરમાં લગભગ 10 લાખ 50 હજાર બૂથ બનાવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply