Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આજથી 3 જાન્યુઆરી સુધી સાયપ્રસ અને ઑસ્ટ્રિયાના પ્રવાસે જશે

Live TV

X
  • વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી 3 જાન્યુઆરી સુધી સાયપ્રસ અને ઑસ્ટ્રિયાના પ્રવાસે જશે. જયશંકર સાયપ્રસના વિદેશમંત્રી કસોલિડેશ સાથે મુલાકાત કરશે. સાથે સાયપ્રસના પ્રતિનિધિ સભ્યની અધ્યક્ષ અનીતા ડેમેટ્રીયોની સાથે પણ મુલાકાત કરશે . વિદેશ મંત્રી આરોસીના વ્યાપાર અને નિવેશ સમુદાયને પણ સંબોધિત કરશે. અને પ્રવાસી ભારતીયોને મળશે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર સાથે  મુલાકાત કરશે. ઑસ્ટ્રિયામાં પણ પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત અને વાતચીત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply