Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કોરિયાના વિદેશ મંત્રી સાથે સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે  સિઓલમાં કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યુલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી.
     
    ડૉ. જયશંકરે બેઠકને વ્યાપક અને ફળદાયી ગણાવતા કહ્યું કે, આ બેઠકમાં વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધો, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, વેપાર, લોકો વચ્ચે વિચારોના આદાન-પ્રદાન અને સાંસ્કૃતિક સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ હિન્દ પ્રશાંત ક્ષેત્રના વિકાસ, આ ક્ષેત્રના પડકારો અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાટાઘાટો કરી હતી.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ગિમ્હે શહેરના મેયર હોંગ તાઈ-યોંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, ગિમ્હે -અયોધ્યા જોડાણ એ સહિયારી સાંસ્કૃતિક વારસા સંબંધનો  પુરાવો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply