વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન આજથી સંયુકત આરબ અમીરાત UAEની ત્રિ દિવસીય મુલાકાતે જશે
Live TV
-
વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન આજથી સંયુકત આરબ અમીરાત UAEની ત્રિ દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ દુબઇના આબુધાબી ખાતે UAEના મંત્રીઓ અને ભારતીય સમુદાયના પ્રતિનિધીઓની મુલાકાત લેશે. મુરલીધરન ભારતીય કામદારો અને સામાજીક નેતાઓ સાથે વાતચીત પણ કરશે. ભારત અને UAEએ તેમના સર્વગ્રાહી ભાગીદારીની ભાવનાથી મજબૂત સંકલન જાળવી રાખ્યું છે.
