Skip to main content
Settings Settings for Dark

શિક્ષણને લઇને પીએમ ઇ વિદ્યા કાર્યક્રમ લોંચ કરાશે. એક ચેનલ એક ક્લાસ અંતર્ગત અપાશે શિક્ષણ

Live TV

X
  • દેશની 100 જેટલી યુનિવર્સિટીમાં પણ ઓનલાઇન શિક્ષણનો કરાશે પ્રારંભ. આરોગ્ય ક્ષેત્ર માટે કરવામાં આવી મહત્વની જાહેરાત. જિલ્લામાં હોસ્પિટલની સુવિદ્યા વધારવામાં આવશે.તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ્ય કેન્દ્રને વધુ સક્ષમ બનાવાશે.

    કોરોનાની મહામારી વચ્ચે દેશના વિદ્યાર્થીઓને એજ્યુકેશન મળી રહે તે માટે પણ ધ્યાન આપવામાં આવ્યું છે.. શિક્ષણને લઈને પીએમ ઈ-વિદ્યા કાર્યક્રમ લૉન્ચ કરવામાં આવશે.. જેમાં એક ચેનલ એક ક્લાસ અંતર્ગત ઓનલાઈનલ શિક્ષણ આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ શરૂ થશે વિશેષ અભ્યાસક્રમ. જે લોકો સાંભળી ન શક્તા હોય અને જોઈ ન શક્તા હોય તેવા દિવ્યાંગજનો માટે વિશેષ અભ્યાસ્ક્રમનું આયોજન. દેશની 100 જેટલી યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવશે... સાથે જ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં જિલ્લામાં હોસ્પિટલની સુવિધા વધારવામાં આવશે તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ્ય કેન્દ્રને વધુ સક્ષમ બનાવવાનું આયોજન કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply