Skip to main content
Settings Settings for Dark

મનરેગામાં વધુ 40 હજાર કરોડની ફાળવણી, ગ્રામીણ ક્ષેત્રની રોજગારીમાં કરાશે વધારો

Live TV

X
  • તમામ શ્રમિકોને પોતાના ગામમાં જ મનરેગા યોજના અંતર્ગત કામ મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું

    સમગ્ર દેશમાં મનરેગા યોજના હેઠળ શ્રમિકને કામ આપવામાં આવતું હોય છે ... હવે ગ્રામીણ ક્ષેત્રની રોજગારીમાં વધારો થશે.. અત્યારે તમામ શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે.. ત્યારે તમામ શ્રમિકોને પોતાના ગામમાં જ મનરેગા યોજના અંતર્ગત કામ મળી રહે તે હેતુથી નવું આયોજન કરવામાં આવ્યું છે તેથી હવે શ્રમિકોને 300 દિવસની રોજગારી મળી રહેશે.. ગ્રામિણ ક્ષેત્રે આ યોજનાનો લાભ શ્રમિકોને પોતાના ગામમાં જ મળતો રહેશે. અને હવે 300 દિવસ સુધીની રોજગારી શ્રમિક મેળવી શકશે.. આ યોજના માટે વધુ 40 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply