Skip to main content
Settings Settings for Dark

સંસદના ચોમાસુ સત્રમાં આજે અનેક વિધેયક સુચિબદ્ધ, આજે બંધારણ અનુસુચિત જનજાતિ સંશોધન વિધેયક રજૂ થશે

Live TV

X
  • આજે બંધારણ અનુસુચિત જનજાતિ સંશોધન વિધેયક ,ચર્ચા અને પસાર કરવા માટે રજૂ થશે.

    સંસદના ચોમાસુ સત્રમાં આજે અનેક વિધેયક સુચિબદ્ધ છે. રાજ્યસભામાં, આજે બંધારણ અનુસુચિત જનજાતિ સંશોધન વિધેયક ,ચર્ચા અને પસાર કરવા માટે રજૂ થશે. અનુસંધાન રાષ્ટ્રીય શોધ પ્રતિષ્ઠાન વિધેયક-2023 અને  સમુદ્ર કિનારા જળકૃષિ સુધારા વિધેયક, 2023 પણ રજૂ થશે. તે સાથે જ ડિજિટલ ડેટા સંરક્ષણ વિધેયક, 2023 મુદ્દે પણ ચર્ચા થશે. રાજ્યસભામાં ગઇકાલે હોબાળા વચ્ચે અનેક વિધેયક, પસાર થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply