Skip to main content
Settings Settings for Dark

સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ

Live TV

X
  • સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. બજેટ સત્રનુ પ્રથમ ચરણ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજુ ચરણ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી આયોજિત થશે. બીજા ચરણનો સમયગાળો કેન્દ્ર સરકારની જરૂરિયાતો પર નિર્ભર હશે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2022-23 માટે 1 લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. શિયાળુ સત્ર નિર્ધારિત સમયથી એક દિવસ પહેલા 22 ડિસેમ્બરે પૂર્ણ થયુ હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
apply