Skip to main content
Settings Settings for Dark

સરકારની RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોના પ્રચાર માટે પ્રોત્સાહક યોજનાને મંજૂરી

Live TV

X
  • PIB કેન્દ્રીય કેબિનેટે આજે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં બે હજાર છસો કરોડ રૂપિયાનો નાણાકીય ખર્ચ છે. આ નિર્ણયથી એક મજબૂત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવવામાં મદદ મળશે.

    આ ઉપરાંત, કેબિનેટે જોકા, કોલકાતા ખાતેના નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન અને ક્વોલિટીનું નામ બદલીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર એન્ડ સેનિટેશન રાખવાની પૂર્વ મંજૂરી પણ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply