Skip to main content
Settings Settings for Dark

સર્વોચ્ચ અદાલતમાં આજથી કલમ 370ને નાબુદ કરવાની પડકારતી અરજીઓની સુનવણી શરૂ

Live TV

X
  • સર્વોચ્ચ અદાલતમાં આજથી કલમ 370ને નાબુદ કરવાની પડકારતી અરજીઓની સુનવણી શરૂ થઇ છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બનેલી પીઠ આ અરજીઓ ઉપર આજથી સુનાવણી કરી રહી છે.
    વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કલમ 370ને નાબુદ કરવાના અરજદારો તરફથી દલીલ કરી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે જણાવ્યું કે, અદાલત અરજદારો અને કપિલ સિબ્બલને તેમનો પક્ષ અને દલીલ રજૂ કરવાની પરવાનગી આપશે. 

    કલમ 370 લાગુ કરીને જમ્મુ-કાશ્મીરનો ખાસ રાજયનો દરજ્જો રદ કરાયો હતો. આ નિર્ણયને પડકારતી ઘણી અરજીઓ થઇ હતી. જે વર્ષ 2019માં બંધારણીય  બેન્ચને સોંપવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply