સીબીઆઇએ રોટોમેક ગૃપના માલીક વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારીની ધરપકડ
Live TV
-
કાનપુરના રોટોમેક ગૃપના કેસમાં સીબીઆઇએ કંપનીના માલીક વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારીની ધરપકડ કરી છે. બન્ને રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કાનપુરના ડાયરેકટર છે.
કાનપુરના રોટોમેક ગૃપના કેસમાં સીબીઆઇએ કંપનીના માલીક વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારીની ધરપકડ કરી છે. બન્ને રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કાનપુરના ડાયરેકટર છે. આ બન્ને ઉપર સાત બેંકોના, કોન્સોન્ટ્રીયમ સાથે દગાખોરી કરવાનો કેસ ચાલી રહ્યો છે બેંક ઓફ બરોડા તરફથી ફરિયાદ બાદ કેસ દાખલ કરાયો હતો. આ બન્નેની ચાર દિવસ પુછપરછ કર્યા બાદ ધરપકડ કરાઇ હતી. ઇડીએ રોટોમેકના માલિક વિક્રમ કોઠારી અને પરિવારના સભ્યોને દેશ નહીં છોડવા દિશા નિર્દેશ ઇસ્યૂ કર્યા છે. કોઠારી પરિવાર ઉપર 3700 કરોડના બેંક ફોડને લઇને મની લોન્ડરીંગની તપાસ ચાલી રહી છે.