Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગે કોંકણ, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

Live TV

X
  • હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

    હવામાન વિભાગે જણાવ્યું કે, ગુરુવારે કોંકણ અને દક્ષિણ ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઓડિશામાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા અને કર્ણાટકમાં આજથી બે દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુરુવારે પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા પર ઓછુ પ્રેશર હતું. જે ત્રણ દિવસ સુધીમાં ઓડિશા તટ પર પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply