Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાનના જયપુરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા

Live TV

X
  • રાજસ્થાનના જયપુરમાં આજે સવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

    રાજસ્થાનના જયપુરમાં આજે સવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. National Center of Seismology India એ જણાવ્યું છે કે, વહેલી સવારે 04:09 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જયપુરની નજીક હતું. ભૂંકપ આવ્યા પછી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી.  જયપુરના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના સતત ત્રણ આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરની બહાર નીકળી ગયા હતા. આજે વહેલી સવારે 04:09 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો. ત્યાર પછી 15 મિનિટમાં ભૂંકપના અન્ય બે આંચકા અનુભવાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply