Skip to main content
Settings Settings for Dark

26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ આજથી 16 જાન્યુઆરી કર્ણાટકના હુબલીનાં જોડિયાં શહેરોમાં યોજાશે

Live TV

X
  • 26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ આજથી 16 જાન્યુઆરી દરમિયાન કર્ણાટકના હુબલી, ધારવાડનાં જોડિયાં શહેરોમાં યોજાશે. નવી દિલ્હીમાં યુવા બાબતોઅને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે આ વર્ષના યુવા મહોત્સવની વિષયવસ્તુ ‘વિકાસિત યુવા, વિકાસિત ભારત’ છે. તેમણે માહિતી આપીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે.  આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ઉત્સવમાં સાંસ્કૃતિક પાસાંઓ અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને આવરી લેતા અન્ય સંખ્યાબંધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, યુવાનોને સાંસ્કૃતિક પ્રતિભા અને આકાંક્ષાઓની અભિવ્યક્તિ માટે તક મળશે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply