Skip to main content
Settings Settings for Dark

G-20 પ્રેસિડન્સી અંતર્ગત યોજાનારી મહત્ત્વપૂર્ણ બેઠકનો આજે બીજો દિવસ

Live TV

X
  • પુણેમાં G-20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ દ્વારા વિશ્વના પાયાગત માળખા અંગેનો રોડ મેપ તૈયાર કરવા અંગે થયો વિચાર- વિમર્શ

    ભારતની G-20ની અધ્યક્ષતા હેઠળ G-20 ઇન્ફ્રાસ્ટ્રકચર વર્કિંગ ગૃપની પ્રથમ બેઠક પુણેમાં સોમવારથી યોજાઇ રહી છે. નાણા મંત્રાલયના આર્થિક કાર્યવિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં ઓસ્ટ્રેલિયા અને બ્રાઝીલ સહ-અધ્યક્ષરૂપે સામેલ થઇ રહ્યા છે. આ બેઠકમાં શહેરોને વિકાસનું આર્થિક કેન્દ્ર બનાવવા, તેને લગતા પરિબળો તેમજ તે માટેની નાણાકીય સહાય અને ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે.  G-20 અને 13 દેશોના આમંત્રિત પ્રતિનિધીઓ આ બેઠકમાં ભાગ લેશે. મધ્યપ્રદેશના ભોપાલમાં આજથી Think20 સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં 44 દેશોના 300 પ્રતિનિધીઓ સામેલ થશે. આ સંમેલનમાં અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply