Skip to main content
Settings Settings for Dark

ITBPએ સતત ત્રીજી વખત નેશનલ આઇસ હોકી ચેમ્પિયનશિપ જીતી

Live TV

X
  • ITBPએ સતત ત્રીજી વખત નેશનલ આઇસ હોકી ચેમ્પિયનશિપ જીતી લીધી છે. જો આ ચેમ્પિયનશીપની વાત કરીએ તો ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ(ITBP) ની સેન્ટ્રલ આઈસ હોકી ટીમે લેહ- લદ્દાખમાં આયોજિત આઇસ હોકી એસોસિએશન ઓફ ઈન્ડિયા (IHAI) નેશનલ આઈસ હોકી ચેમ્પિયનશિપ ફોર મેન્સ- 2023નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ITBPની ટીમે ફાઇનલમાં લદ્દાખ સ્કાઉટ્સને 1-0ના સ્કોરથી હરાવ્યું છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે પર્વત પ્રશિક્ષિત ફોર્સે આ પ્રીમિયર નેશનલ આઇસ હોકી ચેમ્પિયનશિપ જીતી છે. દેશની ટોચની ટીમોએ લદ્દાખના આઈસ હોકી રિંક ખાતે આયોજિત આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply