Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વર્ચ્યુઅલ રેલીને સંબોધન કર્યું 

Live TV

X
  • ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર ચરમ પર પહોચી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે લગભગ દોઠ વાગે વર્ચ્યુઅલ રેલી કરી મેરઠ, ગાઝીયાબાદ, અલીગઢ, હાપુર અને નોઈડાના મતદાતાઓને સંબોધન કર્યું હતું. 

    ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની જનતાને વર્ચ્યુઅલ માધ્યમથી પાંચ જિલ્લામાં આજે બપોરે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીના કાર્યક્રમ મુજબ તેઓ મેરઠ, ગાઝીયાબાદ, અલીગઢ સહિતના જિલ્લામાં મતદાતાઓને સંબોધન કર્યું હતું.

    આ સાથે જ પ્રધાનમંત્રી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે પણ એક વર્ચ્યુઅલ રેલીને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી ઉત્તરાખંડના ચાર જિલ્લા અલ્મોડા, બાગેશ્વર, ચંપાવત અને પિથોરાગઢની 14 વિધાનસભા બેઠકોના મતદારોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply