Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ- મેમનગર સરકારી મહિલા ITI- થલતેજ ખાતે વર્ષ 2024-25ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

Live TV

X
  • અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી મેમનગરની સરકારી મહિલા આઈટીઆઈ ખાતે વર્ષ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં મહિલાઓ માટે વિનામૂલ્યે વિવિધ કોર્સીસ ચલાવવામાં આવે છે. 
    કોઈપણ વયની મહિલા આ આઈટીઆઈમાં પસંદગીના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.

    આ કોર્સીસમાં કમ્પ્યુટર, ડ્રેસ મેકિંગ, બ્યુટીપાર્લર, હેલ્થ-સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતના કોર્સનો સમાવેશ થાય છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો કેમ્પસ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-04-2025 Max Temp : °C Min Temp : °C
apply