Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ રિવરફ્ન્ટ ખાતે 15મા દિવ્યાંગ કલા મેળાનું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન કરાયું

Live TV

X
  • અમદાવાદ રિવરફ્ન્ટ ખાતે 15મા દિવ્યાંગ કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ કલામેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોને,, સશક્ત બનાવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

    આ દિવ્યાંગ કલામેળો 25મી ફેબ્રુઆરી સુધી રહેશે. જેમાં દેશના જુદા-જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો-કલાકારો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply