Skip to main content
Settings Settings for Dark

અમરેલી-પોલીયો રસીકરણ અભિયાન, તમિલનાડુના સાયકલ સવારે જમાવ્યુ આકર્ષણ

Live TV

X
  • સરકાર અધિકારીઓ , લાયજન ઓફિસર સહિત હાજર રહી બાળકોને પોલિયોની રસી નાં બે ટીપાં પીવડાવવામાં આવ્યા

    અમરેલીમાં સેન્ટ્રલ પોઈન્ટ સિનિયર સીટીઝન પાર્ક પર રોટરી કલબ ઓફ ગીર દ્વારા પોલિયો રસીકરણ બુથ ઉભું કરવામાં આવ્યું હતું સરકાર અધિકારીઓ લાયજન ઓફિસર સહિત હાજર રહી બાળકોને પોલિયો ની રસી નાં બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા રોડ પર નીકળી એસ ટી બસ તેમજ પ્રાઇવેટ વાહન નો પણ ઉભા રાખી પોલિયો ની રસી પીવડાવવામાં આવી તેમજ ઠેર ઠેર વાડીઓ માં જયીને પણ રસીકરણ કરવામાં આવ્યું આ વખતે તામિલનાડુ નો એક નવયુવાન જે સાયકલ દ્વારા ભારતભ્રમણ કરીને પેટ્રોલ ની બચત તેમજ પોલ્યુશન પર સંદેશ આપવા સાયકલ ફરી રહ્યો છે તે પણ પોલિયો બુથ પર ઉભા રહીને પોલિયો પર બોલી પોલિયો જીવન માં જરૂરી રસીકરણ બાળકોને પીવડાવવાની અપિલ કરી હતી 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply