Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની ગુફા ખાતે આર્ટ ફિએસ્ટાનું આયોજન

Live TV

X
  • કલાના એક જ પ્લેટફોર્મ પરથી દુનિયાભરના કલાકારોની કલા અને ટેકનિક, વોટર કલર, ઓઈલ ઓન કેનવાસ સહિતના આર્ટના તમામ પાસાની રજૂઆત કરવા, અમદાવાદમાં અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું. 

    જેમાં ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોના કલાકારોએ આવી તેમની પ્રતિકૃતિ રજૂ કરી, તથા ચિત્ર પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અંતે દરેક કલાકારને સન્માનવામાં આવ્યા હતા. આ આર્ટ ફિએસ્ટામાં હેરીટેજ ફોટા પ્રદર્શિત કરેલું બાઈક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply