Skip to main content
Settings Settings for Dark

આણંદ જિલ્લામાં અતુલ પટેલ દ્વારા ડેડ બોડી ફ્રિજર બોક્સ તૈયાર કરાયું

Live TV

X
  • આણંદ જિલ્લામાં સૌ પ્રથમ વખત સારસા સ્થિત સત કૈવલ આઈ હોસ્પિટલ દ્વારા ડેડ બોડીને સાચવવા માટે વિના મૂલ્યે ફ્રિજર બોક્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    મૂળ નડિયાદના વતની એવા અતુલ પટેલ દ્વારા ડેડ બોડી ફ્રિજર બોક્સ તૈયાર કરાયું છે. જેના કારણે કોઈ પરિજન વિદેશથી આવે ત્યાં સુધી મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવો પડતો હતો જેનો ખર્ચ ખૂબ આવતો હતો તે હવે કરવો નહીં પડે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply